અનુસંધાન

ગુજરાત પ્રત્યે આત્મભાવ જાગવો જોઈએ

ગુજરાતના સ્થાપના દિને પૂજ્ય રવિશંકર મહારાજનું પ્રવચન

1લી મે, 1960ની સવારે શ્રી રવિશંકર મહારાજના હસ્તે, હરિજન આશ્રમ - અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. એ પ્રસંગે મહારાજે વ્યક્ત કરેલી અપેક્ષાઓ આજે આટલાં વર્ષે પણ એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતની પ્રજા અને શાસકો દાદાના ઉદઘાટન પ્રવચનમાં વ્યક્ત થયેલી અપેક્ષાઓ તરફ લક્ષ આપે એવી આશા સાથે એ પ્રવચન…

……………………………………………………………………………………………………………………………………………………..

વન્ય પ્રાણી સંરક્ષણ કોના ભોગે?

વાઘ કે સિંહની વસ્તી ઓછી થવાથી માનવજીવન પર શું અસર થશે? જો આપને પણ આવો વિચાર કોઈ વાર આવ્યો હોય તો, વિકસત દ્વારા પ્રકાશિત ‘નિયતિ’નો આ સંપાદકીય લેખ જરૂર વાંચો…

……………………………………………………………………………………………………………………………………………………..

ભણીશું સ્ટ્રીટલાઇટના અજવાળે

જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે, ‘ગુજરાત સમાચાર’ અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં…

……………………………………………………………………………………………………………………………………………………..

કોઈનું બાળપણ મરશો નહીં…

બાળમજૂરી એક એવી વાત છે, જેની ચર્ચા તો ઘણી થાય છે, પણ કોઈ વાત પર અમલ બહુ ઓછો. અને જે ચર્ચા થાય છે તે મોટા ભાગે આખા વિષચક્રના કોઈ એક પાસાને સ્પર્શતી હોય છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા ભૂકંપ પછી પ્રકાશિત થતા ‘આસ્થા’ સામયિકમાં દિવ્યેશ વ્યાસે બાળમજૂરીનાં તમામ પાસાં સ્પષ્ટ કર્યાં છે…

……………………………………………………………………………………………………………………………………………………..

ગુજરાતીઓની સાગરપારની યાત્રાનાં મૂળ - ગુણવંતરાય આચાર્ય

……………………………………………………………………………………………………………………………………………………..

સદાબહાર રહો તમે, પારસીઓની જેમ - બેપ્સી એન્જિનીયર

……………………………………………………………………………………………………………………………………………………..

પચાસી વટાવી ગયેલાં મા-બાપ પાસે સંતાનોની અપેક્ષા - નાનક ભટ્ટ

……………………………………………………………………………………………………………………………………………………..

ગુજરાતનાં જાણ્યાં-અજાણ્યાં તીર્થધામો
- ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘ગુજરાત’માંથી

……………………………………………………………………………………………………………………………………………………..

દિલની સંભાળ, દિલથી - ડૉ. રમેશ કાપડિયા

……………………………………………………………………………………………………………………………………………………..

2 Responses to “અનુસંધાન”

  1. it is very nc to see thish web side tank u

  2. i love my india………………
    now i’m in a usa but i can’t like usa. i miss to much india……………..

Leave a Reply